STORYMIRROR

Ajit Chavda

Drama

2  

Ajit Chavda

Drama

અખાત્રીજ

અખાત્રીજ

1 min
83

વહાલો લેવા આવે તાંદુલ બીજ;

તો અક્ષય થઈ જાય આ ભંડારો..!


ફળી જાય મારી આ અખાત્રીજ

'ને અક્ષય થઈ જાય આ જન્મારો..!


Rate this content
Log in

Similar gujarati poem from Drama