STORYMIRROR

Ajit Chavda

Romance

2  

Ajit Chavda

Romance

રંગ

રંગ

1 min
18

રંગો‌નો‌ તહેવાર છે, ભૂલોનો સંસાર છે;

હું ખુદને ભૂલી જાઉં, તમે ખુદને ભૂલી જાઓ !


રંગી આપણે એકબીજાને એક થ‌ઈ જઈએ,

પથ્થર દિલને પણ આજે પ્રેમ કરી જોઈએ !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance