Ajit Chavda
Others
આકાશ ગુંજશે "જય માતાજી" નામે,
ગરબા રમીશું સૌ "મા અંબા" ધામે ધામે..!
શણગાર સજશે મારી "મા" નવ-નવ રાત્રી,
હરખથી પૂજા-અર્ચના કરીશું ગામે ગામે..!
રંગ
ઉત્તરાયણ
દિવાળી
નવરાત્રી
રક્ષાબંધન
રાખડી
મિત્રતા
અખાત્રીજ
ગુજરાત