STORYMIRROR

Ajit Chavda

Inspirational

3  

Ajit Chavda

Inspirational

રક્ષાબંધન

રક્ષાબંધન

1 min
137

હેતના હિલોળે લાગણીની નૌકામાં તરતો એક સંબંધ એટલે ભાઈ 'ને બહેન..!

પ્રેમના પાનેતરે સમજણની નદીઓ વહાવતો એક સંબંધ એટલે ભાઈ 'ને બહેન..!

રક્ષણના એક વચને રેશમની દોરે પ્રસરણ પામતો એક સંબંધ એટલે ભાઈ 'ને બહેન..!


આ રક્ષાની દોરી માત્ર એક દોરી નથી;

બહેનનો ભાઈને અને ભાઈનો બહેનને

હૃદયથી અપાતો લાગણીઓનો દસ્તાવેજ છે..!

ભાઈ-બહેનના સ્નેહ-સમર્પણ-પ્રેમનું પ્રતિક છે રક્ષાબંધન..!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational