Ajit Chavda
Inspirational
તાંદુલી તત્ત્વ હેમથી ભારે જ થાય છે,
પરંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે..!
જ્યાં ત્યાં કદી હાથ ના લંબાવ ઓ હૃદય,
મૈત્રીનું મૂલ્ય તો કૃષ્ણ કેરા દ્વારે જ થાય છે..!
રંગ
ઉત્તરાયણ
દિવાળી
નવરાત્રી
રક્ષાબંધન
રાખડી
મિત્રતા
અખાત્રીજ
ગુજરાત
મનમાં ઊઠતાં અનેક ભાવોને એક માનવીએ હૃદયમાં છૂપાવ્યાં છે .. મનમાં ઊઠતાં અનેક ભાવોને એક માનવીએ હૃદયમાં છૂપાવ્યાં છે ..
ગુલાબની જેમ ખીલવી છે ... ગુલાબની જેમ ખીલવી છે ...
'વાપરે જો સમજણથી ભાષા, તો વિવાદનો આવે અંત, આગ્રહ રાખે સમાધાનનો, તો યુધ્ધનો આવે અંત, બસ માનવીને પોતાન... 'વાપરે જો સમજણથી ભાષા, તો વિવાદનો આવે અંત, આગ્રહ રાખે સમાધાનનો, તો યુધ્ધનો આવે અ...
એક અટપટા જંગલ જેવી જિંદગી .. એક અટપટા જંગલ જેવી જિંદગી ..
દોસ્ત ને પણ દુશ્મન બનાવે .. દોસ્ત ને પણ દુશ્મન બનાવે ..
આ પતંગિયા ભરીને બેઠા દરબાર મજાનો છે .. આ પતંગિયા ભરીને બેઠા દરબાર મજાનો છે ..
કરે વાયદા ભવોભવના પણ સાથ ના નિભાવે કોઈ .. કરે વાયદા ભવોભવના પણ સાથ ના નિભાવે કોઈ ..
લાગણીઓ જાણે મુરઝાઈ ગઈ એમ ફરિયાદ વગર .. લાગણીઓ જાણે મુરઝાઈ ગઈ એમ ફરિયાદ વગર ..
સાથ મળ્યો એનો ને પૂનમની અજવાળી રાત થઈ .. સાથ મળ્યો એનો ને પૂનમની અજવાળી રાત થઈ ..
તારું જીવન આંગણ હરખથી હરખાય .. તારું જીવન આંગણ હરખથી હરખાય ..
'હર પળ હું ગુજરાતી, રહુ લંડન કે પેરિસમાં, રહી અમેરિકા કે ઓસ્ટ્રેલિયા, તોય હું ગુજરાતી.' ગરવા ગુજરાતી... 'હર પળ હું ગુજરાતી, રહુ લંડન કે પેરિસમાં, રહી અમેરિકા કે ઓસ્ટ્રેલિયા, તોય હું ગુ...
ઈશ્વરે તો આપી એક ધરતી .. ઈશ્વરે તો આપી એક ધરતી ..
અમૂલ્ય સંસ્કારોનો ખજાનો ધરાવતી ભારતીય નારી છું. અમૂલ્ય સંસ્કારોનો ખજાનો ધરાવતી ભારતીય નારી છું.
ધરતી ને નારી બેય પીડિતા, કહો વ્યથા કોને કહે .. ધરતી ને નારી બેય પીડિતા, કહો વ્યથા કોને કહે ..
ભરથારનું વિજય તિલક પણ મેં કર્યું .. ભરથારનું વિજય તિલક પણ મેં કર્યું ..
'પ્રેમ કરે તો માવડી, ને બેન બને બાંધે રાખડી, તું ઋણમાં રેતો જા, વરદાન છે લેતો જા. ખળખળતા આસુનો નળ,... 'પ્રેમ કરે તો માવડી, ને બેન બને બાંધે રાખડી, તું ઋણમાં રેતો જા, વરદાન છે લેતો જા...
આજે એના મનપસંદ પકવાનોની વાત .. આજે એના મનપસંદ પકવાનોની વાત ..
સહિયારા રંગે રંગાઈ જાવું છે ... સહિયારા રંગે રંગાઈ જાવું છે ...
'મારી દીકરી પરિવારનો ક્યારો અને પવિત્રતાની પ્રતિમા છે, મારી દીકરી મારું ગૌરવ અને શોભાનું સૌરભ છે.' ... 'મારી દીકરી પરિવારનો ક્યારો અને પવિત્રતાની પ્રતિમા છે, મારી દીકરી મારું ગૌરવ અન...
'જ્યાં સ્ત્રી ત્યાં અશક્ય પણ શક્ય થઇ જાય, સ્ત્રી સક્ષમ હોય ને ધારે તે બધું કરવાની ક્ષમતા ધરાવે, એજ સ... 'જ્યાં સ્ત્રી ત્યાં અશક્ય પણ શક્ય થઇ જાય, સ્ત્રી સક્ષમ હોય ને ધારે તે બધું કરવાન...