STORYMIRROR

Ajit Chavda

Abstract

3  

Ajit Chavda

Abstract

ગુજરાત

ગુજરાત

1 min
178

ગૂંજતો ગગન સુધી જેનો નાદ, 

એ છે મારું ગુણવંતું ગુજરાત,


મારા શ્વાસે શ્વાસે વસે જેનો સંવાદ 

એ છે મારું ગુણવંતું ગુજરાત,


અખંડ ભારતની અહીં છે બુનિયાદ,

એ છે મારું ગુણવંતું ગુજરાત..!


Rate this content
Log in

Similar gujarati poem from Abstract