STORYMIRROR

Hemisha Shah

Fantasy Inspirational

3  

Hemisha Shah

Fantasy Inspirational

ભાગ્ય

ભાગ્ય

1 min
174

એક પહેલા જેવી જ કાળી અંધારી રાત

અને એ સુમસામ રાતે નીંદરમાં 

પોઢેલી હું... 


કેટલા એ રાતના સપનાં ને 

સપનામાં ખોવાયેલી હું,


જીવનની નવી ઉજાસમાં 

હું આમ કરીશ... હું તેમ કરીશ,

બસ આજ વિચારી રાચ્યા કરું,


પછી એક સવારની સોનેરી ઉજાસ

ને પછી જાગતી હું,


ને હાથની ભાગ્ય રેખાને મુઠ્ઠીમાં બંધ કરી  

બસ એક નવી આશા સાથે ચાલી નીકળી,

બસ મારા ભાગ્યને મુઠ્ઠીમાં બાંધીને ચાલી નીકળી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy