Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dinesh soni

Abstract

3  

Dinesh soni

Abstract

બડાઈ મારે છે

બડાઈ મારે છે

1 min
185


વૃક્ષો કાપીને સફાઈ મારે છે,

માનવ આમ બડાઈ મારે છે,


મસકાં મારી લે છે ખૂબ જ, 

પાછો આમ મલાઈ મારે છે,


છાંયડો શોધે છે એ ચોતરફ,

કરીને છેદન નવાઈ મારે છે,


કરે વાતો સુફિયાણી બહુ,

વાત વાતમાં ખુદાઈ મારે છે,


જડતી નથી ચાવી તાળાની,

ખુલવાની એ મનાઈ મારે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract