Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaydip Bharoliya

Children Classics

3  

Jaydip Bharoliya

Children Classics

બાળપણ

બાળપણ

1 min
363


બાળ નાનું સદાયે ભોળું

રમે મળીને આખુંયે ટોળું


આજે ઘેર જાવું નથી

રમીને જ ભરીયે ખોળું


ગલી અમને સાંકડી પડે

જોઈએ અમારે મેદાન પહોળું


પશુ-પક્ષી છે અમારાં દોસ્ત

ગમે કબૂતર ધોળું ધોળું


જોવા છે આજ ચાંદ તારા

આકાશ જોઈએ કાળું કાળું


Rate this content
Log in

Similar gujarati poem from Children