બાળપણ
બાળપણ


મારે ફરી એ તોફાની બાળક બનવું છે.
મારે ફરી બાળપણમાં જવું છે.
મારે ફરી બાળપણની રમતો રમવી છે.
મારે ફરી બાળક બની રડવું છે.
મારે ફરી ગીતો ગાવા છે.
મારે ફરી બાળક બની હસવું છે.
મારે ફરી એ જીદ્દી બાળક બનવું છે.
મારે ફરી બાળક બનવું છે.
મારે ફરી એ તોફાની બાળક બનવું છે.
મારે ફરી બાળપણમાં જવું છે.