STORYMIRROR

Rekha Shukla

Children

3  

Rekha Shukla

Children

બાળપણ

બાળપણ

1 min
204

સપનામાં હસતું કાવ્ય એટલે આર્યા

મારી કૂખમાં ઘુઘવાટા કરતું કાવ્ય,


એ જ હાસ્ય ને એજ નખરાં કરતું,

ગળે વળગી ને રમતું વ્હાલું કાવ્ય,


લાગણીઓથી ભરપૂર ચેહરે મલકતું કાવ્ય,

ભાખોડિયે ભરતા ભરતાં વળી

ને વખાણ સાંભળતું કાવ્ય,


આપણે એના પગલાં આ સમય માંડે ડગલાં,

ચાલ હવે આરામ કરીએ ભૂંસે સમય પગલાં.


Rate this content
Log in

Similar gujarati poem from Children