બાળકો ફૂમકારી
બાળકો ફૂમકારી
મારી શાળામાં રમતો શાળામાં રમતો,
આવી હો રાજ બાળકો ફૂમકારી....
મેં તો રૂપાળી પ્રેક્ટિસ રૂપાળી પ્રેક્ટિસ,
કરી હો રાજ બાળકો ફૂમકારી....
અમે તો ખેલદીલીથી ખેલદીલીથી ખેલ્યા,
હો રાજ બાળકો ફૂમકારી....
અમે ભલે હાર્યા ને જીત્યા હાર્યા ને જીત્યા,
હો રાજ બાળકો ફૂમકારી....
અમે તો સુંદર નંબર સુંદર નંબર મેળવ્યા,
હો રાજ બાળકો ફૂમકારી....
અમે તો રમી ભણીને રમી ભણીને મેડલ મેળવ્યા,
હો રાજ બાળકો ફૂમકારી...
અમને તો ટીચરે ટીચરે બહુ છે વખાણ્યા,
હો રાજ બાળકો ફૂમકારી.
