અરિસો
અરિસો
1 min
50
હું અરિસો છું.
આજે કંઈ કહેવા આવ્યો છું.
દરરોજ દર્શન કરે છે લોકો મને
બીજાનાં પ્રતિબિંબની છબી છું.
કાચનો બનેલો છું.
ઘરમાં એક અલગ જ સ્થાન છે.
ઘરની દિવાલો પર શોભું છું.
નના મોટા બધાં ને વહાલો છું.
બસ આટલું જ કહેવા આવ્યો છું.
હું અરિસો છું.