અરીસો
અરીસો
આ
જુઓ
અરીસો,
નથી માત્ર
એ દર્પણ, છે
બધાંનો ભરોસો.
નીરખી પ્રતિબિંબ
પોતાના, ને કરે સાજ
શણગારનો અભરખો.
છે મનની ભીતર બધાંની,
એક શુધ્ધ આત્મારૂપી અરીસો.
જુએ રોજ માંહ્યલા રૂપ બધાંનાં,
નાંખીને એક ફળફળતો નિસાસો.
#TravelDiaries
આ
જુઓ
અરીસો,
નથી માત્ર
એ દર્પણ, છે
બધાંનો ભરોસો.
નીરખી પ્રતિબિંબ
પોતાના, ને કરે સાજ
શણગારનો અભરખો.
છે મનની ભીતર બધાંની,
એક શુધ્ધ આત્મારૂપી અરીસો.
જુએ રોજ માંહ્યલા રૂપ બધાંનાં,
નાંખીને એક ફળફળતો નિસાસો.
#TravelDiaries