Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavesh Parmar

Abstract

3  

Bhavesh Parmar

Abstract

અનુભવ

અનુભવ

1 min
176


કેટલાય સમયથી એક વાત મનને મૂંઝવી રહી હતી,

ના જાણે કેમ પણ આવું થવું પણ જરૂરી છે આ જીવનમાં,


કહેવાય છે ને કોઈ કાર્ય જ્ઞાન વગર ક્યારેય શક્ય નથી,

પણ એ જ્ઞાન યોગ્ય જાણકારી વગર અપૂર્ણ છે આ સમયમાં,


નથી કોઈ કાર્ય અપૂર્ણ કે પૂર્ણ પણ જો ખ્યાલ જ નથી,

કે મળેલ જ્ઞાન જ અપૂર્ણ હોય તો કાર્ય અપૂર્ણ છે આ વ્યવહારમાં,


મેળવી શકાય તો મેળવવું જરૂરી છે આ જ્ઞાન અપૂર્ણ નથી,

બસ મનમાં દ્રઢનિશ્ચય ને આત્મવિશ્વાસની ખામી નથી આ સંદર્ભમાં,


જો કોઈ ખામી મળે તો કાર્યનું સફળ થવું પણ જરૂરી નથી,

કારણ અસફળતાથી મળે છે અનુભવ જે શીખવે છે ઘણું આ જીવનમાં,


અનુભવ જે આપે છે હિંમત કે સફળતા મેળવવી અઘરી નથી,

બસ એ જ બનાવે છે માણસને અનુભવી ને સફળ આ દુનિયામાં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract