STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Abstract Thriller Others

3  

Shraddhaben Kantilal Parmar

Abstract Thriller Others

અંતિમ વિદાય

અંતિમ વિદાય

1 min
187

નાજુક ફૂલોની પંખુડીઓ સજાવી

સેજ બિછાવી તેના પર કુમકુમ પગલે માંડ્યાં,


આંખોમાં સોનેરી સપનાંના મહેલ બનાવ્યાં

સુખ દુઃખના સાથી અમે તમને માન્યા,


ડગલે ને પગલે અમે તમારા સાથી બન્યા

ઘરને મંદિર બનાવી તમને દેવતા માન્યા,


પતિ સાથે અનોખો મિત્રતા નીભાવી

દરેક વાતમાં સલાહ સૂચન અમે તમારી લીધી,


આજ ઘડી વસમી આવી વ્હાલા

ભગવાને મને અંતિમ વિદાય આપી... 


મોહ માયાના બંધન ત્યાગી

ઘરમાંથી મને અંતિમ વિદાય આપી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract