STORYMIRROR

RASIKKUMAR AD

Tragedy Others

3  

RASIKKUMAR AD

Tragedy Others

આઝાદી

આઝાદી

1 min
156

આઝાદી સૌને પ્રિય

હોય માનવ કે પશુ,

હોય પક્ષી કે જીવજંતુ,

આઝાદી છે સૌને પ્રિય,


આઝાદી ગમે છે 

આપણને તો પછી

કેમ કરીએ છે કેદ

કેમ છીનવીએ છે,

જીવજંતુ પક્ષીની આઝાદી,


આઝાદી છે એક જંગ

ભલે થાય તેમા દેહ ભંગ

પણ ન જાય આઝાદીનો રંગ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy