STORYMIRROR

RASIKKUMAR AD

Others

3  

RASIKKUMAR AD

Others

વિજ્ઞાન કથા

વિજ્ઞાન કથા

1 min
198

વિજ્ઞાન કથા સંભળાવું છું

પાંચ હજાર વર્ષ પૂર્વે

ભરત ખંડે

પાંડુ કરતો રાજ

ધૃતરાષ્ટ્ર હતો ભાઈ

બંને ભાઈ હતાં નિ:સંતાન,


દુર્વાસાનાં આશિષે

વિર્ય કુંભમાં સ્થાપા

ગાંધારી બની માતા

કુંતી અને માન્દ્રી

દુર્વાસાની મંત્ર શક્તિએ

બની ગઈ પાંચ પાંચ

પુત્રોની માતા

પાંડુ બન્યા પિતા,


આ રાજ છે

જેને વર્ણવી છે

મહાભારતમાં

મહર્ષી વ્યાસે

સનાતન ધર્મને

ન જાણતા કહે

તેને કલ્પના કથા

પણ છે તે એક

વિજ્ઞાન કથા.


Rate this content
Log in