Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shah

Drama Thriller

3  

Nisha Shah

Drama Thriller

શાપિત હોસ્પિટલ

શાપિત હોસ્પિટલ

1 min
314


કોણ જાણે કેવી અણધારી ઘટના ઘટી,

કે બધું છિન્નભિન્ન,સગળું વેરવિખેર ને ,

હોસ્પિટલ આખી ખાલીખાલી થઈ ગઈ!

ને નામ પડી ગયું શાપિત હોસ્પીટલ !


મને થાય, સદા સેવાનાં અભરખા!

તો થયું ચાલ કરું વૃધ્ધોને ભેગા !

સાંભળ્યુ છે કેટલાક માગે ઈચ્છામૃત્યુ !

તો પૂરી કરું ઈચ્છાઓને આનંદ ભરી!


થયું મને કે બસ બનાવી લઉં આ જગ્યા,

મોજ મસ્તી ખુશી અને આનંદ ભરી!

ભેગા કરીને રાખું, અહીં એવા લોકો જે,

સદા ઝંખ્યા કરે છે એમનું ઈચ્છામૃત્યુ !


અરે ભૂલી જશે સૌ પોતાનાં દુ:ખદર્દને,

જોજો માણી લેશે જીંદગી અહીં જ!

ને મૃત્યુની પણ ભલેને મજા માણે,

ઈચ્છામૃત્યુની ઈચ્છાપૂર્તિ તો થશે !


શાપિત આ હોસ્પીટલ ઈચ્છામૃત્યુ દેશે,

હા! ઈચ્છાપૂર્તિ કરી ભરી ભરી રહેશે !

ને જો થઈ એમની જીજીવિષા જાગૃત !

તો ફરી એ થઈ જશે શું ખાલીખાલી?


Rate this content
Log in

Similar gujarati poem from Drama