Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Tragedy Classics

3  

Shaurya Parmar

Tragedy Classics

હું નથી

હું નથી

1 min
13K


ચાંદનીના પ્રકાશે ટમટમતો તારો હું નથી, 

આશીર્વાદ છે મારી માનો બિચારો હું નથી. 

છે જળ, જમીન ને હવા હજુ પણ, 

રાહમાં કંટકોની વેદના, નોધારો હું નથી.

સમસ્યાઓને પણ આવકારો દવ છું, 

વિપતને પણ આપું જાકારો, એ હું નથી.

જવાબ નક્કી તને મળશે સમયસર, 

સહન કરે રાખું, એવો એકધારો હું નથી.

વાયરાને કહી દો ફૂંકાય, હજુ હું જીવું છું, 

સૂર્ય છું, આથમી જવ એવો તારો હુ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy