બારણે ટકોરાં
બારણે ટકોરાં
બારણાં પર દરેક ટકોરે
તારાં અસ્તિત્વનો ભાસ.....
અને દરેક પવનની લહેરમાં
તારાં મીઠા સ્મિતનો ચહેરો...
આજ ન કોઈ બારણું
ન કોઈ ટકોરાં....
તોય તારાં આવવાની પ્રતિક્ષા......
બારણાં પર દરેક ટકોરે
તારાં અસ્તિત્વનો ભાસ.....
અને દરેક પવનની લહેરમાં
તારાં મીઠા સ્મિતનો ચહેરો...
આજ ન કોઈ બારણું
ન કોઈ ટકોરાં....
તોય તારાં આવવાની પ્રતિક્ષા......