Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neeta Kotecha

Tragedy

2  

Neeta Kotecha

Tragedy

મારી કબર પાછળ

મારી કબર પાછળ

1 min
7K

મારી કબર પાછળ રોવાવાળા બહુ હતા,

સાચા કરતા કદાચ ખોટા બહુ હતા.

જીવતી હતી ત્યારે જીવવા ન દીધુ,

મરી ગયાનો અફ્સોસ કરવાવાળા બહુ હતા.

જિંદગીમાં હસી તો બહુ જ ઓછી હોઈશ હું,

તો પણ મરી ગયાનું દુઃખ કરવાવાળા બહુ હતા.

ખરાબ જ કહી હત જીવતા મને બસ જેમણે

એજ કહેતા હતા કે, મરી ગયા એ

બહેન સારા બહુ હતાં.

જિંદગી અને મૌતમાં આજ અંતર છે,

પારકાં દેખાતા હતા એ બધા જેને

ગણ્યાં, પોતાના બહુ હતા.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy