Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Drama Fantasy

2  

Shaurya Parmar

Drama Fantasy

ચાલતા થયા

ચાલતા થયા

1 min
408




દુઃખ સાથે હાથ મિલાવી,

ભેટી પડ્યો,

બંને સાથે સાથે ચાલતા થયા,


ધીમે ધીમે,

રસ્તો કપાતો ગયો,


વાતો કરતા,

હરતા ફરતા,

રમતા રમતા,

ક્યારેક હસતા,

ક્યારેક રડતા,

સમય કરાવે,

એમ કરતા,


રાત દિવસ,

કેટલાય વર્ષો,

વીતી ગયા,


અને સતત,

ચાલતા ચાલતા,

એક દિવસ,

સુખના સરનામે,

પહોંચી ગયા,


પછી દુઃખે હાથ છોડ્યો,

અને સુખ સાથે હાથ મિલાવી,

ભેટી પડ્યો,

બંને સાથે સાથે ચાલતા થયા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama