Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama Tragedy

3  

Kaushik Dave

Drama Tragedy

ડરામણી રાત

ડરામણી રાત

1 min
33


યાદ છે મને

એ દિવસ ને રાત, 

કોમી તોફાનો. 

 

ભયભીત હું

ઘેરાતી મારી શેરી,

પથ્થર મારો. 

 

 

સામે સળગે,

કોઈની એ દુકાનો 

રાખનાં ગોટા. 

 

કરફ્યુ થયો,

છતાં પણ તોફાનો,

ખોફ એ રાત્રે. 

 

 

ઈશ્વર યાદ,

પત્ની સંગ એ રાત,

ભય ઓથાર. 

 

 

બીજે દિવસે,

લશ્કર શહેરમાં,

શાંત તોફાનો. 

 

 

યાદ છે મને,

એ ડરામણી રાત્રી,

ને એ શહેર. 


Rate this content
Log in

Similar gujarati poem from Drama