મન
મન


મન મૌન બની,
છટપટાહટ કરે,
ઘણું બધું કહેવું,
છતાં કહી ના શકે,
ઝરમર ઝરમર
વરસે મેહૂલિયો,
મસ્ત બની આજ,
મોરલિયો નાચે.
મેહૂલિયો વરસ્યો,
મન મૂકીને આજ,
શીતલ સમીર,
મનને સ્પર્શયો આજ.
મેહૂલિયાના ફોરાંને
હથેળીમાં લઈએ આજ.
મન મૌન બની,
છટપટાહટ કરે,
ઘણું બધું કહેવું,
છતાં કહી ના શકે,
ઝરમર ઝરમર
વરસે મેહૂલિયો,
મસ્ત બની આજ,
મોરલિયો નાચે.
મેહૂલિયો વરસ્યો,
મન મૂકીને આજ,
શીતલ સમીર,
મનને સ્પર્શયો આજ.
મેહૂલિયાના ફોરાંને
હથેળીમાં લઈએ આજ.