Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Tragedy Abstract Others

2  

Shaurya Parmar

Tragedy Abstract Others

લુંટાઇ ગયા

લુંટાઇ ગયા

1 min
6.6K


રડી રડીને હવે, આંખોનાં પાણી સુકાઇ ગયાં,

ઘણાં સપનાં જોયાં’તાં, જે માળીયે મુકાઇ ગયાં,

સફાઈ કરતાં ખબર પડી કે હજુ એ ત્યાં જ છે,

થોડી ધૂળ સાફ કરી કે પાછાં દેખાઇ ગયાં.

જોઈ લીધા પછીતો સરી પડાય એ યાદોમાં,

આમ ત્રાંસી નજરે જોયું કે એ સંતાઇ ગયાં,

રંજ એક જ રહ્યો કે, હું સાહસ ન કરી શક્યો,

રહ્યું નહી કઈ પણ ને આખેઆખા લુંટાઇ ગયા,


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy