Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ashuman Sai Yogi Ravaldev

Drama

4.9  

Ashuman Sai Yogi Ravaldev

Drama

ચાલબાજ

ચાલબાજ

1 min
395


તું વરસે તો બને, તાતને પણ પ્રસાદ,

ને ના વરસે તો,ના ચડે પ્રભુનેય પ્રસાદ,


મૂશળધાર વરસે કે,વરસે હાંબેલાધાર વ્હાલ,

સૌ વાત પર સૌને,તુજ કરી દઈશ ન્હાલ,


સઘળી લીલાનો,તુજ છે નટ રંગબાજ,

મરણ જીવનનો એ રીતે,છે તુંયે ચાલબાજ,


આવજે ઝટ વહેલો જો,તાત કરે તને હૈયા સાદ,

કયારેક રડાવે તો,કયારેક હસાવે છે તું વરસાદ !


Rate this content
Log in

Similar gujarati poem from Drama