STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Tragedy Inspirational

3  

Ashuman Sai Yogi Ravaldev

Tragedy Inspirational

ફરી કેદ

ફરી કેદ

1 min
173

આજ હતી છેલ્લી ઘડી,

ને ફરી બની પહેલી ઘડી,


એકવીસ મટીને આજનો,

દિ બની ગયો એકડો ફરી,


જાળવી ગ્યો હોત તું તો,

થાત આજ આઝાદ થોડો,


માનવ તારા કર્યા તને હજુ

નડશે હો સુધર થોડો,


લો ફરી કરો ખુદને કેદ,

પરિવાર સાથે કરો લે'ર,


હવે ચેતજો પાછા,નહીંતર

જિંદગી સાથે કરશો વેર.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy