દાદાનો આધાર
દાદાનો આધાર

1 min

11.7K
આજ દાદાને ભાવથી મેં યાદ કર્યા,
ને હર હિન્દુએ વહાલથી સાદ કર્યા,
દુઃખડા તમે હરજો, જાણી રૂડા બાળ,
રડતો હસતો માનવ, આવે તારે પાળ,
દુઃખ હરી સુખ તમો, ભરપૂર રે ભરતા,
જોઈ તારું મુખ સૌના, મનડા રે હસતા,
'આશુ' લગાર ના દેતો તું, દાદા રે દાતાર,
હસતા મુખે સૌના તું તો, કરતો બેડોપાર,
કોરોના ભલે રોજોના રહે, તું છે આધાર,
આશ સૌની તારી પર, બસ રે અનરાધાર.