STORYMIRROR

Pratiksha Pandya

Abstract

3  

Pratiksha Pandya

Abstract

શિક્ષકનો આભાર

શિક્ષકનો આભાર

1 min
203

કલમ પકડાવી

કાગળ શબ્દથી શણગારે..

રંગોનાં વહેણથી

આશાઓના ચિત્ર ફણગાવે

સૃષ્ટિ પટે ઝગાવે 

વિજય વરમાળા દૈ ગુરુ,


મા જન્મ દે જીવને,

સંસ્કાર દઈ ઘડે બાળને

શિક્ષક ભણતરે

જીવનમાર્ગ ચીંધે ઉત્તમ..

કરે હીરો ઝગતો 

ટોચી કાચ પાસાદાર જેમ,


 શિક્ષકનો આભાર,

જીવનમાં પામી સફળને..

બિરાજમાન થાય

ઉચ્ચ શિખરે નિહાળી વિશ્વ..

મુઠ્ઠી ઉંચેરો બને

માનવ પામે ય પરમને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract