Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Romance

2  

Meena Mangarolia

Romance

બુઢ્ઢી તમન્ના

બુઢ્ઢી તમન્ના

1 min
351


બુઢ્ઢી તમન્ના આજ,

થઈ ગઈ ફરી જુવાન


તારો ભીંના ટહૂકો,

ગૂંજે છે મારા કાનમાં


દિલમાં ઠંડક છે આજ,

ઉગતી સવારમાં


આજ તારું નામ ગીત થઈ,

ગૂંજ્યુ આ લીલી વનરાઈમાં


આજ જાગી છે ઉમ્મીદ,

એના એક એક ધબકારની..



Rate this content
Log in

Similar gujarati poem from Romance