Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Tragedy

3  

Meena Mangarolia

Tragedy

ખામોશી

ખામોશી

1 min
7K



પહેલી નજર માં

તુું મને ગમી ગયો

અને બંધ આંખો માં

નિંદર ઉડી ગઈ...


છૂપાયું હતું એમાં

જાણે બાળપણનું

ભોળુ પારેવું...

જોયુ હતું મેં

એક સપનું પ્યારું...


મળ્યા હળ્યા

જનમ જનમાંતર

તોય આપણી વચ્ચે

આ મૌન કેમ...???


તું અને હું, હું અને તું

તું ગહેકતો મોરલો

અને હું ઢળકતી ઢેલ


તોય આપણી વચ્ચે

આ ખામોશી કેમ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy