Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Fantasy Romance

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Fantasy Romance

અંતિમ પાગલ રાસ

અંતિમ પાગલ રાસ

1 min
13.2K


તું તો મારા દિલની ખામોશ જબાન,

જો પહેચાન શકે તો લે પહેચાન,


હસ્તી તો થઈ એકબીજામાં ગુમ

પછી અહીં કોણ રાધા ને કોણ કા'ન,


ધડકનો કેરો તાલબદ્ધ આ રાસ,

બેખુદીમાં રહ્યું ક્યાં ખૂદનું ભાન,


દશે દિશાઓમાં ગુજ્યું છે એક મૌન,

ગુંજ્યું સર્વત્ર મધુર ગાંધર્વ ગાન,


શ્વાચ્છોશ્વાસનાં તાલે તાલે જોઈ લે,

ઠેક દઈ રહી આ એક મૌન તાન,


રુદિયાનાં ધબકારે હવે સાંભળ,

આ હોઠે મુસ્કાનની હિંચનો તું તાલ,


વેણું શ્વાસોની ગુંજી તન મધુવને,

ને ઝૂમી ઉઠે મન ગોકુળિયું ગામ,


મિલન "પરમ" સંગ આતમનું હોય,

આ ભક્તિ તણો અંતિમ "પાગલ" રાસ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama