Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

MILAN LAD

Tragedy

3  

MILAN LAD

Tragedy

તમે આવ્યા તો સારું લાગ્યું !

તમે આવ્યા તો સારું લાગ્યું !

1 min
309


તમે આવ્યાને એટલે થોડું સારું લાગ્યું !

વાત કર્યા પછી મનને થોડું હળવું લાગ્યું.


હતું કેટકેટલુંય આ હૃદય મહી ભર્યું પડ્યું !

આંસુ વહી ગયું! હવે થોડું ખુલ્લું લાગ્યું.


જાણું છું ! એક તને ઘણી ફિકર છે મારી,

એટલેજ તો તને કહેવું મને યોગ્ય લાગ્યું.


ભલે આજ કોઈ હક નથી મને તારા પર,

તોય હકથી તને આ મળ્યા જેવું લાગ્યું !


આમ દૂર રહીને પણ મળવું ! ગમ્યું મને !

તારાથી વિશેષ મને, કોઈ મારું ના લાગ્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy