Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajesh Hingu

Drama

5.0  

Rajesh Hingu

Drama

રાજેશ

રાજેશ

1 min
207


રાજ છે મારા હ્રદય પર ઈશનું, 

નામ મારું એટલે રાજેશ છે.


ઈશનાં હૈયેય હું શાસન કરું, 

નામ મારું એટલે રાજેશ છે.


શબ્દનાં સામ્રાજ્યમાં હું વિસ્તરું, 

નામ મારું એટલે રાજેશ છે.


'મોજ' નામે રાજ્યનો સમ્રાટ છું, 

નામ મારું એટલે રાજેશ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama