Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Drama Fantasy Romance

0.6  

Meena Mangarolia

Drama Fantasy Romance

ઝાકળ બિંદુ

ઝાકળ બિંદુ

1 min
7.3K


લાગણીઓ ઓ ના છોડ ઉપર

લીલી કૂંપળો અને એની ઉપર

પડયા છે ઝાંકળબિંદુઓ...


અને એની ઉપર પડે છે

તારી મીઠી યાદ ની એક ઝલક...


મારી આંખો મા સતત રમે છે

એ યાદોની બારાત...

જે સોનેરી સપનું બની ગયું...

જેમાં આશાના કિરણો ઝળકે છે...


Rate this content
Log in

Similar gujarati poem from Drama