Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prahladbhai Prajapati

Drama Inspirational

3  

Prahladbhai Prajapati

Drama Inspirational

સવારી સતી સંતોની

સવારી સતી સંતોની

1 min
14.1K



જોખવા ગણવા બેસું ભવ સફર આખી વેડફાઈ જાય,

લક્ષ ભયના સહારે દોડું તો સફર મપાઈ ગણાય જાય,


અહીં લત લાગી છે મારા પણાનો ઇતિયાસ રચવાની,

લઇ શણગાર્યો અહમ હું પણાનો તુષ્યતાની સરદારી,


બે ઈમાન સ્વધર્મી આશાએ અષાઢ કોરા પીધા ભલે,

નહીતો વિના વર્ષે લીલોતરી પહેલેથી વારસામાં હતી,


જુઠ, અસત્ય, બનાવટને ઘણી મહેલાતો ફળી છે અહીં,

સત્ય ને કોણ જાણે? દિશાઓ કેમ ઓંધળી મળી છે?


ઢોલ નગારા ત્રમ્બક કે બંસરી પોલાણના લીધે ગાજે વાગે છે,

ખાંડાની ધારે સાંબેલાની વારે સતી સંત મહાપુરુષો બોલે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama