Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Abstract

2  

Pravina Avinash

Abstract

નવો ‘દલપત’

નવો ‘દલપત’

1 min
6.6K


ઉંટના અઢાર વાંકા

માનવીના મન વાંકા

વિજળીના ચમકાર વાંકા

ધરતીકંપના આંચકા વાંકા

‘સુનામી’ના મોજા વાંકા

રાજકરણીઓની ભાષા વાંકી

ગુંડાઓના શસ્ત્ર વાંકા

લાંચ લેવાની રીત વાંકી

ચુગલીખોરની ચાડી વાંકી

લાજ લુંટનારની દાનત વાંકી

ખૂન કરનારની પિસ્તોલ વાંકી

નિંદા કરનારની નિયત વાંકી

કલાકારની પીંછી વાંકી

બાળકોના ઉધામા વાંકા

પડેલાની કમર વાંકી

પત્નીની જબાન વાંકી

પતિનું વર્તન વાંકુ

નર્તકીની અદા વાંકી

કુદરતની કરામત વાંકી


Rate this content
Log in

Similar gujarati poem from Abstract