STORYMIRROR

Pranav Kava

Abstract Inspirational Others

3  

Pranav Kava

Abstract Inspirational Others

વ્યક્તિત્વ છે હૃદયમાંય

વ્યક્તિત્વ છે હૃદયમાંય

1 min
188

જવાબદારી માત્ર છે એક એનો ધ્યેય,

લાગણીનો દરિયો છલકાય મનમાંય,


નાના મોટા કામ સરખા છે તેમનાય,

કહો ત્યારે હાજર રહે ત્વરિત જ્યારેય,


માન કે અપમાન, નથી પડી લગારેય,

બસ હું મદદ કેમ કરી શકું કે ત્યારેય,


નથી કોઈ મહેનતાણાની આશાયેય,

બસ સખત પરિશ્રમ એ જ વિચારેય,


સહજમાં જ યાદ કરવાનું થાય જ્યારેય,

ના ભૂલાય એ વ્યક્તિત્વ છે હૃદયમાંય,


આભાર માનવા ઘટે છે એને કેટલાય,

એની એ મજા એ જ અમારે મોજમાંય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract