Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Drama Fantasy Inspirational

3  

Drsatyam Barot

Drama Fantasy Inspirational

સમય

સમય

1 min
13.9K


ગાલગાગા ગાલગાગા ગાલગા


જે સમયથી થઇ ગયો છે બેખબર,

જિંદગી એની રહી ગઇ બેઅસર,


જે સમયસર કામ પણ કરતો નથી,

એ ઘણો પસ્તાય આખી ઉમ્રભર,


જે સમયની વાટ પર ચાલ્યો નથી,

સત્ય એને આવશે શાને નજર,


જાત પળપળ સાચવી લે માનવી,

કોણ જાણે થાય શું કાલે ખબર,


જિંદગીનો એક છે પાકો નિયમ,

જો વસંત હોય તો છે પાનખર.


Rate this content
Log in

Similar gujarati poem from Drama