Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Fantasy Inspirational

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Fantasy Inspirational

પરમ સ્વર

પરમ સ્વર

1 min
13.5K


તમે આવ્યા ને

દિવસ ઊગ્યો


તમારા સ્મિતે

સાથીયો પૂર્યો


મીરાંના દર્દમાં

તુંજ આંસુ બન્યો


રાધાના વિરહમાં

તું ન પીગળ્યો


મોરપિચ્છ રંગે

તો ઘાયલ કર્યો


શ્યામ વર્ણમાં હું

જુવો ડૂબી મર્યો


તમારી નજરે તો

મને પાવન કર્યો


આ પ્રેમ નથી શું?

પ્રશ્ન જવાબ ઠર્યો


પંચજન્યે તું જ

સત્ય સ્વર બન્યો


સુદર્શન ચક્રથી

તું જગ જીત્યો


આ "પરમ" સ્વરે

તો "પાગલ" કર્યો


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy