Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pranav Kava

Abstract Others Children

3  

Pranav Kava

Abstract Others Children

ક્યાં ગયા એ દિવસો ... ?

ક્યાં ગયા એ દિવસો ... ?

1 min
272


રમતા રમતા હસતા હસતા, ક્યાં ગયા એ બાળપણનાં દિવસો.. ?


સપનાઓની સાંકળમાં વિહાર કરતા, ક્યાં ગયા એ સપનાના દિવસો.. ?


વાત વાતમાં જીદ કરતા, ક્યાં ગયા એ રિસાવાના દિવસો.. ?


સખા સાથે ખેલતા કૂદતા, ક્યાં ગયા એ હસીના દિવસો.. ?


નિશાળે ન જવાનો છૂટકારો મેળવતા, ક્યાં ગયા એ બહાનાના દિવસો.. ?


નિત્ય મંદિરે દર્શન કરતા, ક્યાં ગયા એ પ્રાર્થનાના દિવસો.. ?


Rate this content
Log in