STORYMIRROR

Bindya Jani

Inspirational Romance

5.0  

Bindya Jani

Inspirational Romance

યાદ

યાદ

1 min
708


તમે છુપાવી દીધી અમારી યાદ,

અમે ક્યાં છુપાવીએ તમારી યાદ ?


ગીરવે મુકાયુ છે દિલ અમારુ,

અમે કેમ કરી છોડાવી એ આજ ?


અમારા રોમેરોમ મા વસો છો તો,

કેવી રીતે છુપાવીએ તમારી યાદ ?


હવે તો રસ્તો બતાવો અમને,

અમે ક્યાં જઈ કરીએ ફરિયાદ ?


યાદ - ફરિયાદ માં અટવાઈ ને,

કરીએ છીએ તમને ફરી યાદ.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational