STORYMIRROR

Meena Mangarolia

Drama Fantasy Thriller

3  

Meena Mangarolia

Drama Fantasy Thriller

વ્યથા

વ્યથા

1 min
14K


એક વ્યથા જે,

મોર ના ટહુકા માં,

એક વ્યથા જે,

ઢેલ ના પીહુ માં,

એક વ્યથા જે,

પ્રેયસી ના પોકાર માં

વેદના વ્યથિત પોકાર,

મોર ઢેલ નો મિશ્ર

પોકાર...

વન વન કરે હુકાર..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama