Purvi Shukla

Tragedy

2  

Purvi Shukla

Tragedy

વ્યથા

વ્યથા

1 min
250


અણધાર્યું અણગમતું કાઈ મળી જાય,

એવે સમે મારુ મનડું મુંઝાય,


આમતો પડકારો ખૂબ જોયાં છે,

ગમતાં જણ ખૂબ ખોયાં છે,


તોય કોઈ ક્ષણ પાછી છળી જાય

અણધાર્યું....


દુઃખો જ આવી ખળભળે તો,

સુખો ને લાંબો વિરામ મળે તો.


હૈયું મુજ આ વિચારે બળી જાય

અણધાર્યું....


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy