Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aniruddhsinh Zala

Romance Fantasy

4  

Aniruddhsinh Zala

Romance Fantasy

વરસાદ સંગે વરસે ભીની યાદો

વરસાદ સંગે વરસે ભીની યાદો

1 min
265


વરસે વરસાદ બહાર ભરપુર

ભિતર વરસે તારી યાદ ભરપુર


આકાશે ગરજે વાદળોના સુર

ભિતર સળવળે લાગણીઓના પુર


મહેકતી માટીની બહાર સુગંધ છલકાય

ભિતર હૈયામાં તારી યાદો જ છલકાય


નદિઓમાં બહાર જોને આવ્યા પુર

ભિતર પણ ઉમટ્યા તમ પ્રેમના પુર


સુંદર કેવા ખીલ્યાં છે બાગમાં ફુલ

હદય બાગમાં પણ અઢળક ખીલ્યા ફુલ


શીતળ પવન કેવો વાય જોને આજ

"રાજ" હૈયે ઠંડક પ્રસરાવે તારી મીઠી યાદ


Rate this content
Log in

Similar gujarati poem from Romance