Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sangita Dattani

Romance Inspirational

4.3  

Sangita Dattani

Romance Inspirational

રજવાડું

રજવાડું

1 min
173


રજવાડું તો રાણી એલિઝાબેથનું,

સિત્તેર વરસ રાજ કર્યું બ્રિટનમાં,

કબરમાં પોઢી ગયા દબદબાથી,

દીકરો બન્યો રાજા હવે બ્રિટનનો,


રજવાડું તો એ હતું કે શું કરું વાત,

દેશ આખો સાથે હતો મોદીની સંગ,

રજવાડું તો એ છે કે લોકશાહીમાં,

કરે સૌ રાજ; ને ચૂંટણીપંચ કરે કામ,


રજવાડું તો એ હતું કે રાજા અકબર

કરતા રાજ ને બીરબલ ભરે દરબાર,

રાજરત્નો પૂરા નવ હતાં તે દરબારમાં

રજવાડું તો એ હતું કે અકબર હતા,


રજવાડાં તો એ હતાં ભારતદેશનાં,

રાજ્યો પણ બહુ હતાં ભારતમાતાનાં

વિશાળ એ ભારતદેશમાં રજવાડાં,

અનેક હતાં ને અનેક રહ્યાં હજી,


Rate this content
Log in

Similar gujarati poem from Romance