STORYMIRROR

Chhaya Khatri

Romance

3  

Chhaya Khatri

Romance

સગપણ

સગપણ

1 min
270

સગપણ થયું જ્યારે જવાનીથી 

આપોઆપ સપનાં સજી ઊઠ્યા,


સપનાંની બાર કોઈ દુનિયા જ નથી,

જાણે અંતરનાં ભાવ બોલી ઊઠ્યા,


ઝરૂખો કોને કહેવાય, અંરત કહે ?

જ્યાં શમણાં સજી ઊઠે તેને જ 

તો ઝરૂખો કહેવાય,


 પણ જ્યારે થાય 

 જવાનીનું સાચું સગપણ 

 પ્રિયતમથી તો દુનિયા જાણે 

રંગીન લાગે અને એકથી વધારે 

 સપનાં જોવાની ટેવ પણ લાગે,


ઝરૂખો રહે ઝરૂખાની જગ્યાએ,

સપનાં ચકનાચૂર થયાં,

જ્યારે સગપણ હકીકતમાં આવે,

આ મતલબી દુનિયાથી 

જાણે એકલા થઈ ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance