Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Akshat Joshi

Romance Inspirational

3  

Akshat Joshi

Romance Inspirational

પ્રેમ એટલે શું

પ્રેમ એટલે શું

1 min
213


પ્રેમ એટલે શું ?

પ્રેમ

પ્રેમ એ હું નહીં, પ્રેમ એટલે તું નહીં

દિલથી દિલની વાત એટલે પ્રેમ,


માને બાળક પ્રત્યેનો પ્રેમ 

ભાઈ ને બહેન પ્રત્યેનો પ્રેમ

ખેડૂત ને ધરતી પ્રત્યે પ્રેમ 


પ્રેમ એ કોઈનું નામ નથી પણ

દિલથી દિલની વાત એટલે પ્રેમ,


અશક્ય ને શક્ય બનાવતો પ્રેમ

એક નવી આશા જગાડતો પ્રેમ 

એક મકાનને ઘર બનાવતો પ્રેમ

એક પક્ષીને આકાશનો પ્રેમ


પ્રેમ એ હું નહીં, પ્રેમ એટલે તું નહીં

દિલથી દિલની વાત એટલે પ્રેમ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance