STORYMIRROR

Akshat Joshi

Others

4  

Akshat Joshi

Others

ગામડું

ગામડું

1 min
295

ગામડું હૈયે ગુંજતું મારા,

આ શહેર ક્યાંથી ફાવે ?

સોહામણા એ સ્વગને મારા

શહેર લૂંટી જાવે.


તળાવ, નદીનાં ઝરણાં,

આ ઝમ ઝમ કરતા આવે 

પશુ,પક્ષીઓ સાથે સૂર પૂરાવી,

ગીત મજાના ગાયે.


મોજ મજાની મસ્તી કરતા,

આ ચાર દીવાલમાં ન ફાવે 

ગામડું હૈયે ગુંજતું મારા

આ શહેર ક્યાંથી ફાવે ?


Rate this content
Log in